તીર્થનો પ્રભાવ-બાળકના મોઢે

 ગિરનાર મહાતીર્થ પર સહસાવાન તરફ મોડી બપોરે ભર તડકામાં ઉતરતા-ઉતરતા પાછળ લગભગ ૫-૭ વર્ષની ઉંમરના ભાઈ-બહેન આવતા હતા. તેમાં કોઈક વાત કરતા કરતા બહેન પોતાના નાના ભાઈને બોલી -

"તીર્થમાં ક્યારે પણ આપણને થાક લાગે જ નહિ. આ તો જે થાક લાગે છે ઇ તો because of sun છે ! "

બાળમાનસમાં સંસ્કરણના પ્રભાવે તીર્થનો અચિંત્ય પ્રભાવ કેટલું સહજ રીતે ગૂંથાઈ ગયેલું. બહુ મોટા કહેવાતા ધર્મી આત્મા માટે પણ આવી અને આટલી શ્રધ્ધા લાવવી કેટલી અઘરી છે ! 




Comments

Post a Comment

Popular posts from this blog

"Bhaiya, chhutta hai na?"